મ્યુકોર માયકોસિસ ....1
મ્યુકોર ફૂગ આપણી આસપાસ સડી રહેલી ભેજ વાળી વસ્તુમાં હોય છે. દા.ત. બ્રેડ કે રોટલી પર થતી કાળી ફૂગ આ સિવાય જમીન કે
અને ઘણીવાર શરીરમાં નાક,કાન, ગળા કે આંતરડામાં પણ હોય છે, પણ રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તેમનામા રોગ નથી પેદા થતો.
#mucormycosis
મ્યુકોર માયકોસિસ ....2
આ ફૂગના જંતુ સામાન્ય રીતે શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે આથી લક્ષણો પણ ત્યાંજ પહેલા દેખાય છે.
આ ફૂગ ના વિકાસ માટે ઊંચું સુગર નું પ્રમાણ, એસિડિક pH ઉપયોગી છે આથી ડાયાબિટીસ ના દર્દી કે જેને ખાસ કરીને ડાયાબિટીક કીટો-એસિડોસિસ થતું હોય તેમાં વધુ રોગ પેદા કરે છે
મ્યુકોર માયકોસિસ .3
કોરોનાના દર્દીઓને સારવાર રૂપે આપતી સ્ટીરોઈડ ના લાંબા સમય સુધી ઉપયોગથી ઘણા લોકોમાં સુગર પણ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે આથી મ્યુકોરનો રોગ થવાની સંભાવના વધે છે
આજ રીતે કેન્સરના દર્દી કે HIVપીડિત ની પણ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને વધુ જોખમ રહે છે.
મયુકોર માયકોસીસ 6
આ રોગ મોંઘી દવા, ઘણી સર્જરી, જુદા જુદા સ્પેશ્યલીટી એક્સપર્ટ અને લાંબા ગાળાની સારવાર માંગી લે છે. આથી જો આર્થિક સધ્ધરતા ન હોય તો સરકારી હોસ્પિટલની સેવા લઈ શકાય. સમય સાચવવો જરૂરી કારણ મૃત્યુ આંક 50%થી વધુ છે બચી ગયેલા ઘણી વખત નાક, આંખ કે દૃષ્ટિ તકલીફ સાથે જીવે છે.
મ્યુકર માયકોસિસ 7
બચાવ:
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉🏼" title="Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)">માસ્ક પહેરો અને હાથની સફાઈ રાખો.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉🏼" title="Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)">ડાયાબિટીસના દર્દીઓ પોતાની સુગર કંટ્રોલમાં રાખે. ડોકટરની સલાહ પ્રમાણે દવા,ઇન્સ્યુલીન અને ખોરાક લો.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉🏼" title="Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)">સ્ટીરોઇડ ડોકટરની સલાહ મુજબ જ લ્યો અને સુગર માપતા રહો.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="👉🏼" title="Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)" aria-label="Emoji: Rückhand Zeigefinger nach rechts (mittelheller Hautton)">ડાયાબિટીસ, કેન્સર,HIV ના દર્દીઓ ખાસ ઘરેલુ સફાઈનું ધ્યાન રાખે.
You can follow @maulikdr.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: