આસ્થાવાન લોકોની માનવતા મહેકવતી કેટલીક સત્યઘટનાઓ. દાભોલકરદાદા તો હવે આ આ દુનિયામાં નથી.
બીજા માટે ઘસાઈ છૂટનારા લોકો ઉપરથી ધાર્મિક લાગે તો ય અંદરથી માણસ રહયા છે એ મોટી વાત છે. આપણા દેશમાં અનેક એવા નાગરિકો છે જે સંવેદનાથી એકબીજાને મદદ કરે છે, એટલે આફતો વચ્ચે આશાનો દીપ ઝળહળે છે.

*દાભોલકર નહિ. દાભાડકર દાદા. મારી ટાઈપભૂલ છે. કોઈએ ધ્યાન ખેંચ્યું કે ફેક ન્યુઝ છે. તો એ મારા ધ્યાન બહાર હશે. મેં તો ઘણી જગ્યાએ એ લોકલ ન્યૂઝમાં ને સોશ્યલ નેટવર્ક પર વાંચ્યું. ગુજરાતી પત્રકારોએ ય લખ્યું. ફેક હોય તો સોરી. સાચું હોય તો સલામ છે જ.