કોરોના મહામારી ફેલાઈ ગઈ એમાં ઘણે બધે અંશે આપણી લાઈફ સ્ટાઇલ જવાબદાર છે.
દર શનિ રવિ બહાર જમવું, દરેક નવું મૂવી થિયેટરમાં જ જોવું, વારંવાર મિત્રો અને કુટુંબ સાથે પાર્ટી કરવી, જરાક અમથો ગેપ પડે એટલે ટ્રાવેલ કરવા ઉપડી જવું, વગર કારણનું શોપિંગ કરવું અને અનેક બીજાં આવા કારણો.
(1)

પહેલાંના જમાનામાં, (આપણું બાળપણ, એક "જમાનો" થઈ ગયું
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Lächelndes Gesicht mit lächelnden Augen" aria-label="Emoji: Lächelndes Gesicht mit lächelnden Augen">) લોકો વાનગીઓ ઘેર જ બનાવતાં. હોટલમાં જવું એ તો વર્ષે 2 કે 3 વાર હોય. મને યાદ નથી કે શનિ રવિ નું ઓઉટિંગ જેવી કોઈ ટ્રેડિશન હતી.
બાળકોને પણ ઘરમાં સંયુક્ત કુટુંબમાં ઉછેર મળતો હોય એટલે ફ્રેંડસ ની જરૂર ન પડતી.
(2)
બાળકોને પણ ઘરમાં સંયુક્ત કુટુંબમાં ઉછેર મળતો હોય એટલે ફ્રેંડસ ની જરૂર ન પડતી.
(2)
ઈન્ટરનેટ તો ક્યાં હતાં. TV પણ દરેકને ઘેર નહોતાં એટલે બાળકો પોતાની મેળે જ પ્રવૃતિઓ શોધી લેતાં. પ્રસંગો ધામેધુમે જ ઉજવાતાં પણ બજેટમાં રહીને.
દેખાડો એટલે બેસ્ટ કેટેગરી નું ભોજન. ઉતારા હોટલમાં નહીં, વાડીઓમાં આપતાં. સાથે રહેવાની મોજ જ અલગ હતી.
પ્રેમ અને લાગણી ખૂબ જળવાતી.
(3)
દેખાડો એટલે બેસ્ટ કેટેગરી નું ભોજન. ઉતારા હોટલમાં નહીં, વાડીઓમાં આપતાં. સાથે રહેવાની મોજ જ અલગ હતી.
પ્રેમ અને લાગણી ખૂબ જળવાતી.
(3)
હવે?
દેખાડો જ દેખાડો. નાની નાની વાતને ગાઈ વગાડીને રજૂ કરવાની. (એ પછી 10k ફોલોઅર્સ જ કેમ ન હોય?
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Lächelndes Gesicht mit lächelnden Augen" aria-label="Emoji: Lächelndes Gesicht mit lächelnden Augen">)
બધું સોશ્યિલ મીડિયા માટે અને સોશ્યિલ મીડિયા પૂરતું સીમિત.
કોણે ફોટા જોયા? લાઈક કર્યું? મન સતત એમાં જ વ્યસ્ત રહે. એટલી હદે કે TV ને પણ અણગમો આવતો હશે કે વડીલો જ ન્યાય આપે છે.
(4)
દેખાડો જ દેખાડો. નાની નાની વાતને ગાઈ વગાડીને રજૂ કરવાની. (એ પછી 10k ફોલોઅર્સ જ કેમ ન હોય?
બધું સોશ્યિલ મીડિયા માટે અને સોશ્યિલ મીડિયા પૂરતું સીમિત.
કોણે ફોટા જોયા? લાઈક કર્યું? મન સતત એમાં જ વ્યસ્ત રહે. એટલી હદે કે TV ને પણ અણગમો આવતો હશે કે વડીલો જ ન્યાય આપે છે.
(4)
ડેસ્ટિનેશન લગ્ન હોય, જેને આપણે ઓળખતાં પણ ન હોઈએ, એવા લોકોનાં દરેક પ્રસંગ અને ઉજવણીનાં ભાગીદાર આપણે આપોઆપ બનીએ. ત્યાં હાજર દરેક વ્યક્તિ પ્રસંગ માણવાની જગ્યાએ ફોટા, વિડીયો અને શૉ ઑફ માં મશગુલ હોય.
અમારે શું કામ? તમે શું પહેર્યું, શું ખાધું? જગ્યા કેવી છે?
Right?
(5)
અમારે શું કામ? તમે શું પહેર્યું, શું ખાધું? જગ્યા કેવી છે?
Right?
(5)
માનો કે ન માનો પણ લોકોનાં કપડાં, લાઈફ સ્ટાઇલ કે પછી વર્તન, દરેક જોનાર માટે એકસરખો મેસેજ નથી આપતાં. કોઈને માટે એક સાડી લેવી એ નસીબની વાત છે એટલે "કેવી લેવી" એ તો પ્રશ્ન જ નથી.
મોટિવેશન આપનાર લોકો પણ ક્યારેક ડિપ્રેશન માં હોય એવું લાગે. હસતું મોઢું રાખીને ગાલ લાલ રાખવાનાં.
(6)
મોટિવેશન આપનાર લોકો પણ ક્યારેક ડિપ્રેશન માં હોય એવું લાગે. હસતું મોઢું રાખીને ગાલ લાલ રાખવાનાં.
(6)
હવે, આ બધી પળોજણમાં, કોરોનાનું આગમન!! એ તો ક્યારેય કોઈએ વિચાર્યું ન હતું.
એક ધક્કો જોરદાર વાગ્યો અને બધું બેલેન્સ હલી ગયું. એક રૂટિન જીવનને થોભાવીને, survival કેમ કરવું એ કદાચ ભણતર કે સોશ્યિલ મીડિયા પણ ન શીખવાડી શક્યું.
(7)
એક ધક્કો જોરદાર વાગ્યો અને બધું બેલેન્સ હલી ગયું. એક રૂટિન જીવનને થોભાવીને, survival કેમ કરવું એ કદાચ ભણતર કે સોશ્યિલ મીડિયા પણ ન શીખવાડી શક્યું.
(7)
"લગામ" કોઈને પસંદ નથી, એટલે આ જીવલેણ બીમારી પણ આપણને રોકી નથી શકતી આપણી ઈચ્છાઓ અને માણવાની વૃત્તિને સંયમમાં રાખવા માટે.
Show must go on, શીખ્યાં, પણ, કોઈએ એમ નથી કીધું કે येन केन प्रकारेण।
આટલી જ્ઞાનની ગંગાઓ વહી, પણ કઠોર સમયમાં જ કામ ન લાગે તો શું કામનું?
(8)
Show must go on, શીખ્યાં, પણ, કોઈએ એમ નથી કીધું કે येन केन प्रकारेण।
આટલી જ્ઞાનની ગંગાઓ વહી, પણ કઠોર સમયમાં જ કામ ન લાગે તો શું કામનું?
(8)
એક વર્ષમાં કંટાળી ગયાં આપણે. આપણાં વડીલોએ તો સુખસુવિધાઓ જોઈ પણ નહોતી.
મહામારી આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, એનું જ્ઞાન હોત તો કદાચ, છાકટાપણા ને રોકી શક્યા હોત.
સરકાર હોય કે જનતા,
બન્નેએ પોતપોતાની મર્યાદાઓમાં રહીને 2 વર્ષ કાઢવાનાં હતાં.
(9)
મહામારી આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, એનું જ્ઞાન હોત તો કદાચ, છાકટાપણા ને રોકી શક્યા હોત.
સરકાર હોય કે જનતા,
બન્નેએ પોતપોતાની મર્યાદાઓમાં રહીને 2 વર્ષ કાઢવાનાં હતાં.
(9)
2020 નો માર્ચ મહિનો લાઈફ માટે ટ્વિસ્ટ લઈને આવ્યો. મે મહિના સુધી લોકડાઉન હતું. 2 થી 3 મહિનામાં જ તકલીફોને જોઈને સમજવાનું હતું કે હવે નહીં પોસાય લોકડાઉન.
ચૂંટણી હોય, લગ્ન હોય, birthday party હોય, રેસ્ટોરન્ટ માં જમવાનું હોય, કાંઈ ટાળી ન શક્યાં.
(10)
ચૂંટણી હોય, લગ્ન હોય, birthday party હોય, રેસ્ટોરન્ટ માં જમવાનું હોય, કાંઈ ટાળી ન શક્યાં.
(10)
આરગ્યુમેન્ટ કરવી હોય તો છે મારી પાસે જવાબ કે ચૂંટણીમાં પણ નાના માણસોનો રોજગાર થયો જ ને? રેલીઓમાં પાણી આપવાનું હોય, નાસ્તા હોય, ટેન્ટ હોય, ફુલહાર વાળા હોય. Right?
પણ એ યોગ્ય નથી.
ચૂંટણી ચોક્કસ જરૂરી હશે પણ પ્રચાર નહિ. એ જ રીતે, નાના વેપારીઓ જરૂરી છે, રખડતી પ્રજા નહિ.
(11)
પણ એ યોગ્ય નથી.
ચૂંટણી ચોક્કસ જરૂરી હશે પણ પ્રચાર નહિ. એ જ રીતે, નાના વેપારીઓ જરૂરી છે, રખડતી પ્રજા નહિ.
(11)
ટ્વિટર પર કોઈની ને કોઈની સતત મશ્કરીઓ કરતાં લોકો પણ આજે ડાહી ડાહી સલાહ લઈને ફરવા લાગ્યાં.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Lächelndes Gesicht mit lächelnden Augen" aria-label="Emoji: Lächelndes Gesicht mit lächelnden Augen">
વાંકમાં આપણે બધાં જ છીએ. ખરેખર ચિંતા હોય તો વ્યવહાર બદલો. ચલાવતાં શીખો.
આમંત્રણ મળે એટલે પહોંચી જાવું જરૂરી નથી, એ સમજો.
(12)
વાંકમાં આપણે બધાં જ છીએ. ખરેખર ચિંતા હોય તો વ્યવહાર બદલો. ચલાવતાં શીખો.
આમંત્રણ મળે એટલે પહોંચી જાવું જરૂરી નથી, એ સમજો.
(12)
માત્ર અને માત્ર રોજગાર ચલાવવાનો હતો. આપણે તો સ્ટાન્ડર્ડ લાઈફ સ્ટાઇલ નાં ચક્કરમાં કોરોનાની અવગણના કરી.
"जैसा चलता है, वैसा चलने दो" એ અહીંયા કામ ન લાગે.
ઇન્જેકશન લેવા માટે લાઈનમાં ઊભા રહેનારને પૂછો, એક એક પળની શું કિંમત છે. એમને તો સમજાઈ જ ગ્યું છે. આપણે પણ સમજીએ.
(13)
"जैसा चलता है, वैसा चलने दो" એ અહીંયા કામ ન લાગે.
ઇન્જેકશન લેવા માટે લાઈનમાં ઊભા રહેનારને પૂછો, એક એક પળની શું કિંમત છે. એમને તો સમજાઈ જ ગ્યું છે. આપણે પણ સમજીએ.
(13)
"जान बची लाखों पाए,
लौट के बुद्धू घर को आए"
એ કેટેગરીમાં પણ એડમિશન ચાલુ જ છે.
એમાં કોઈનું રિઝર્વેશન નથી.
જીવતાં રહીએ અને જીવવા દઈએ.
વાંચવા માટે આભાર.
(આ જ્ઞાન નથી, વિચાર છે)
પ્રાપ્તિ.
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="😊" title="Lächelndes Gesicht mit lächelnden Augen" aria-label="Emoji: Lächelndes Gesicht mit lächelnden Augen">
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="❤️" title="Rotes Herz" aria-label="Emoji: Rotes Herz">
https://abs.twimg.com/emoji/v2/... draggable="false" alt="🙏🏻" title="Gefaltete Hände (heller Hautton)" aria-label="Emoji: Gefaltete Hände (heller Hautton)">
लौट के बुद्धू घर को आए"
એ કેટેગરીમાં પણ એડમિશન ચાલુ જ છે.
એમાં કોઈનું રિઝર્વેશન નથી.
જીવતાં રહીએ અને જીવવા દઈએ.
વાંચવા માટે આભાર.
(આ જ્ઞાન નથી, વિચાર છે)
પ્રાપ્તિ.