સામાન્ય સંજોગોમાં મેડીકલ પ્રોફેશન અને દર્દીઓ સિવાય કોરોના માટે સ્પેશ્યલ પ્રોફેશનલ મેડીકલ માસ્કની જરૂર અનિવાર્ય નથી. મુદ્દો માત્ર કોઈની છીંક ઉધરસ વખતે નજીકથી શ્વાસ ન લેવાય અને બધે બહાર સ્પર્શ થતી આંગળી નાક-હોંઠ પાસે સીધી ન જાય એટલો જ છે ત્યારે... https://twitter.com/dineshdasa1/status/1242081552835764228
હું તો મારી જવાબદારી સમજી અભ્યાસ રોજ કરું છું. પણ આટલું સાદું ય ન વાંચે કોઈ ? માસ્ક બાબતે WHO શું કહે છે એ ચાવી ચાવીને વાંચો. પેનિક થઈ ખરીદી ન કરો. માસ્ક દર્દી ને એની કેર લેનાર / મેડિકલ સ્ટાફ માટે જરૂરી છે. બધા માટે અનિવાર્ય નથી. મોઢે રૂમાલ. હાથે સાબુ.😊 https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019/advice-for-public/when-and-how-to-use-masks
You can follow @jayvasavada.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: