આજના જમાનાની એક હળવીફુલ રચના માણીયે..!!
#મિત્ર
રૂમાલ ફક્ત આંખોનાં આંસુ લૂછી શકે,
સાચું કારણ #જાણવા તો #મિત્ર જ જોઈએ.
ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે,
પણ #હૈયું #હળવું કરવા તો #મિત્ર જ જોઈએ.
ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે,
ચાની ચુસ્કી #માણવા તો #મિત્ર જ જોઈએ.
(1/3)
#મિત્ર
રૂમાલ ફક્ત આંખોનાં આંસુ લૂછી શકે,
સાચું કારણ #જાણવા તો #મિત્ર જ જોઈએ.
ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે,
પણ #હૈયું #હળવું કરવા તો #મિત્ર જ જોઈએ.
ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે,
ચાની ચુસ્કી #માણવા તો #મિત્ર જ જોઈએ.
(1/3)
એચીવમેન્ટનાં સર્ટિફિકેટ ખુશી આપી શકે.
દિલથી #પીઠ_થાબડવા તો મિત્ર જ જોઈએ.
ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર #ફોલો તો થઇ શકે,
#સંગાથે #રખડપટ્ટી કરવા તો મિત્ર જ જોઈએ...
વૉટ્સએપ્પને ફેસબૂક થી વાત તો થઇ શકે,
#લાગણીભીનાં_સંવાદ માટે તો મિત્ર જ જોઈએ.
ગુગલ કે જીપીએસમાં લોકેશન તો મળી શકે, (2/3)
દિલથી #પીઠ_થાબડવા તો મિત્ર જ જોઈએ.
ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર #ફોલો તો થઇ શકે,
#સંગાથે #રખડપટ્ટી કરવા તો મિત્ર જ જોઈએ...
વૉટ્સએપ્પને ફેસબૂક થી વાત તો થઇ શકે,
#લાગણીભીનાં_સંવાદ માટે તો મિત્ર જ જોઈએ.
ગુગલ કે જીપીએસમાં લોકેશન તો મળી શકે, (2/3)
#ખભાનાં_સરનામે પહોંચવા તો મિત્ર જ જોઈએ.
ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે,
#મન_ભરીને #ગળે_મળવા તો મિત્ર જ જોઈએ.
દફતર કરતાં ઓફિસની બેગનો ભાર છે 'ભવાન’,
ફરીથી #કીટ્ટા_બુચ્ચા કરવા તો મિત્ર જ જોઈએ..!!
મારા સ્નેહી મિત્રોને સાદર અર્પણ.




ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે,
#મન_ભરીને #ગળે_મળવા તો મિત્ર જ જોઈએ.
દફતર કરતાં ઓફિસની બેગનો ભાર છે 'ભવાન’,
ફરીથી #કીટ્ટા_બુચ્ચા કરવા તો મિત્ર જ જોઈએ..!!
મારા સ્નેહી મિત્રોને સાદર અર્પણ.





Read on Twitter